ENG vs NZ / ઈંગ્લેન્ડની જીતથી સેમીફાઈનલનું ગણિત બદલાયું, ન્યુઝીલેન્ડને પછાડી ગ્રુપ-1ને બનાવ્યું રોમાંચક

England win changes semi-final math, knocks New Zealand to make Group-1 thriller

ટી-20 વર્લ્ડ કપની મેચમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 20 રને હરાવ્યું. આ જીત સાથે તેણે સેમિફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. મંગળવારે બ્રિસ્બેનમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા છ વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યુઝીલેન્ડનો લક્ષ્યાંક હાંસલ કરી શકી ન હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ