OMG / સિક્સ પેક બનાવવાના ચક્કરમાં થયું કાંઈક એવું કે, આ યુવકને 'પ્રેગ્નન્સી'ની જેમ બહાર આવી ગયું પેટ, જાણો સમગ્ર મામલો

england teen six pack swelled into pregnancy bump diagnosed with cancer

ઈંગ્લેન્ડમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. જ્યારે એક તંદુરસ્ત અને સ્વસ્થ શખ્સનું અચાનક પેટ બહાર નિકળી ગયુ. આ શખ્સ પેટમાં દુ:ખાવાની ફરિચાદને લઈ તબીબ પાસે ગયો અને ત્યારે હકીકત સાંભળી ચોંકી ગયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ