વિવાદ / ઇંગ્લેન્ડની ટીમને ચાલુ મેચમાં ડ્રેસિંગરૂમમાંથી મળતા હતા એવા "કોડ સિગ્નલ્સ" કે સર્જાયો મોટો વિવાદ

England team recieved suspicious coded signals from dressing room playing against south africa

દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ઈંગ્લેન્ડનો એનાલિસ્ટ નાથન લેમન ડ્રેસિંગરૂમમાં બેઠો હતો અને બાલકનીમાંથી કેટલાક નંબર અને શબ્દોનું કાર્ડ દેખાડી રહ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ