ક્રિકેટ / બુમરાહે તરખાટ મચાવ્યો, પ્રથમ વનડે મેચમાં ઇંગ્લેન્ડની ટીમનો ધબડકો, 110 રનમાં ઓલ આઉટ

England team all out in 110 runs bumrah take 6 wickets

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી વનડે મેચ લંડનના કેનિંગ્ટન ઓવલમાં રમાઇ રહી છે. બંને ટીમો વચ્ચે 3 મેચની સિરીઝ રમાવાની છે. ત્યારે પ્રથમ મેચમાં જ ઇંગ્લેન્ડ 110 રનમાં ઓલ આઉટ થઇ ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ