ક્રિકેટ / ભારત સામે બે ટેસ્ટ મેચ માટે ઇંગ્લેન્ડે જાહેર કરી ટીમ, જાણો કોની વાપસી અને કોને અપાયો આરામ

England squad for the first two test match

ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયા વિરુદ્ધની પહેલી બે ટેસ્ટ મેચો માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ 16 સભ્યોની ટીમમાં જોફ્રા આર્ચર, બેન સ્ટોક્સ અને રોરી બર્ન્સે ટીમમાં વાપસી કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ