ક્રિકેટ / VIDEO: આ બોલરે યાદ અપાવી વૉર્નની બૉલ ઑફ ધ સેન્ચ્યુરી, ક્રિકેટ જગત હેરાન

england spinner jack leach video shane warne ball of the century england vs australia ashes headingley

લીડ્સ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંન્ગ દરમિયાન ઇંગ્લેન્ડના સ્પિનર જેક લીતે કંગારૂ ઓપનર માર્કસ હેરિસને જે બોલ પર બોલ્ડ કર્યા એની દરેક જગ્યાએ ચર્ચા થઇ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ