T20 વર્લ્ડ કપ / સેમીફાઇનલમાં પહોંચી ગયું ઈંગ્લેન્ડ: આ ચેમ્પિયન ટીમ થઈ ગઈ બહાર, બેન સ્ટોક્સ બન્યો હીરો

England reach semi-finals: This champion team is out, Ben Stokes is the hero

ઈગ્લેન્ડે શ્રીલંકાને હરાવીને T20 વર્લ્ડકપ 2022 ની સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ગ્રુપ-1 માં હવે ન્યૂઝીલેન્ડ અને ઈગ્લેન્ડની ટીમ સેમીફાઈનલમાં પહોચી છે અને ગ્રુપ-2 નો નિર્ણય રવિવારે થવાનો છે.

બ્રેકિંગ ન્યૂઝ