WC 2019 / હાથમાં બેનર લઈને ભારતીયો પાસે ટિકિટ માગતાં રહ્યાં અંગ્રેજ અને કિવિ પ્રશંસકો

England, New Zealand Fans Plead Outside Lord's as Indians Grab 40% World Cup Final Tickets

ભારતીય પ્રશંસકોએ ફાઇનલ મુકાબલાની મોટા ભાગની ટિકિટ ખરીદી લીધી હતી, પરંતુ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમ ખિતાબી મુકાબલામાં પહોંચી ગઈ.રંતુ ટિકિટો અગાઉથી જ વેચાઈ જવાને કારણે તેમને ટિકિટ મળતી નહોતી. સવારે જ્યારે લોકો લોર્ડ્સ તરફ જઈ રહ્યા હતા ત્યારે આ બંને દેશના પ્રશંસકોના હાથમાં બેનર જોવા મળ્યાં હતાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ