OMG / આ ક્રિકેટરે સંન્યાસ લીધા બાદ બનાવી એવી બૉડી કે ભલભલા તેની સામે પાણી ભરે

England cricketer became body builder

ઇન્ગલેન્ડના પૂર્વ ક્રિકેટર ક્રિસ ટ્રેમલેટ હવે પૂર્ણ રીતે બદલાઇ ચૂક્યા છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ હવે તે બોડી બિલ્ડિંગ અને વેઇટ લિફ્ટીંગ કરી રહ્યાં છે. ક્રિકેટ રમતા હતા ત્યારે તે દૂબળા પાતળા હતા પરંતુ હવે તેમણે એવી બોડી બનાવી લીધી છે કે મોટા મોટા પ્લેયર પણ તેમની પાસે ઠીંગણા લાગે છે. 

બ્રેકિંગ ન્યૂઝ