ક્રિકેટ / ઈંગ્લેન્ડના 11 ખેલાડીઓને અલગ રૂમમાં કરાયા બંધ, આ બીમારી છે મોટું કારણ

england cricket teams 11 players suffering from flu

દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ઈંગ્લેન્ડની શરૂઆત ખૂબ જ નબળી હતી. વર્તમાન રાઉન્ડમાં નબળી ગણાતી દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 107 રનથી હરાવ્યું હતું. મેચમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનએ ખરાબ પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ હારનું કારણ તેના ખેલાડીઓની માંદગી હતી. તમને જણાવી દઈએ કે, દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ઈંગ્લેન્ડના 11 ખેલાડીઓ અત્યાર સુધી માંદા થઈ ચૂક્યા છે. એટલું જ નહીં, ઈંગ્લેન્ડના કોચિંગ સ્ટાફના 5થી 6 સભ્યો પણ બીમાર પડ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ