BIG NEWS / વન ડેના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર: નેધરલેન્ડ વિરુદ્ધ ઈંગ્લેન્ડે રેકોર્ડ બનાવ્યો, 498 રનનો બનાવ્યો હાઈસ્કોર

england creates history against netherlands makes highest score in odis

ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડની વચ્ચે ચાલી રહેલી પ્રથમ વન ડે ઈંટરનેશનલમાં ઈગ્લેન્ડની ટીમે શાનદાર બેટીંગ કરી હતી. જ્યાં તેમણે વન ડે ઈંટરનેશનલમાં સૌથી મોટો સ્કોર કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ