ખુલાસો / VIDEO: બેન સ્ટોક્સની શાનદાર ઇનિંગ પછી પણ ઇંગ્લેન્ડ ફેન્સે બતાવ્યા જૂતા, કારણ ચોંકાવનારું

England Barmy Army Shows Shoes To Ben Stokes And Sing Song During 3rd Ashes Test

રવિવારે ઇંગ્લેન્ડના ઑલરાઉન્ડર બેન સ્ટોક્સે હેડિંગલે ખાતે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં 135* રન કર્યા, જેના કારણે ઇંગ્લેન્ડ તેમના ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટા સ્કોર (359 રન)નો ટાર્ગેટ પૂરો કરતા 1 વિકેટથી જીત મેળવી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ