સલામ / ભારતીય સેનાનું કરતબ જોઈને દુનિયા દંગ રહી ગઈ, જોતજોતામાં બનાવી દિધો પુલ, જુઓ VIDEO

Engineers of the Indian Army built a bridge over the Indus river in a moment, see the feat in VIDEO

ભારતીય સેનાના કોર ઓફ એન્જિનિયર્સે થોડા જ કલાકોમાં લદ્દાખ સેક્ટરમાં સિંધુ નદી પર પુલ બનાવીને તૈયાર કરી દીધો હતો. આ પુલને તરતો એટલે કે ફ્લોટિંગ પુલ કહેવામાં આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ