સફળતા / એન્જિનિયરિંગ કોલેજનાં વિદ્યાર્થીઓએ સર્જ્યો આવિષ્કાર, ફ્યુઅલનાં વધતા ભાવથી મળશે છુટકારો

Engineering college students prepare solar cars in India

એક તરફ પેટ્રોલ ડીઝલ અને ગેસનાં ભાવો વધતા જાય છે. વાહનો ચલાવવામાં ઘરનું બજેટ ખોરવાય છે. તેવાં સમયમાં રાજપીપળા સરકારી એન્જિનિયરીંગ કોલેજનાં વિદ્યાર્થીઓએ  સોલાર કાર બનાવી ફ્યુઅલનાં વધતા ભાવ સામે સસ્તો અને સારો વિકલ્પ આપ્યો છે. જો કે, આ સંશોધન વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટનાં ભાગરૂપે કર્યો છે પરંતુ તેમનો પ્રયાસ પ્રશંસનીય છે. ત્યારે વિદ્યાર્થીઓને સરકાર પાસે કેવી અપેક્ષા જોઈએ છે તે જોઇએ આ અહેવાલમાં.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ