વિધાનસભા / રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત, આ કર્મચારીઓને મળશે 7માં પગાર પંચનો લાભ

Engineering and pharmacy college professors 7th pay commission gujarat govt

ગુજરાત સરકારે રાજ્યની એન્જિનિયરીંગ અને ફાર્મસી કોલેજના તમામ પ્રોફેસરોને 7માં પગાર પંચનો લાભ આપવાની જાહેરાત કરી છે. ગૃહમાં આ જાહેરાતને લઇને પ્રોફેસરો વતી શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નાણામંત્રી નીતિન પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ