રાજનીતિ / મિકેનિકલ એન્જિનિયર હેમંત સોરેન આમ બન્યા ઝારખંડના CM, સાદગીએ જીતી લીધુ ઝારખંડનું દિલ

engineer turned politician know everything about jharkhand cm hemant soren

કાળા સોના' તરીકે આખી દૂનિયામાં પ્રખ્યાત ઝારખંડની રાજનીતિમાં એક નવા સૂર્યનો ઉદય થઇ ગયો છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધન બનાવી બીજેપીની બાદશાહી ખતમ કરી દેનારા હેમંત સોરેને આજે મુખ્યમંત્રી પદના શપથ લીધા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ