VIDEO / દેશમાં બુલડોઝરની બોલબાલા, સિવિલ એન્જિનિયર વરરાજાએ જુઓ કેવી રીતે કાઢી જાન

engineer dulha rides bulldozer over horse or car for marriage procession in madhya pradesh

મધ્ય પ્રદેશમાં બુધવારે એક સિવિલ એન્જિનિયર વરરાજા બુલડોઝર પર પોતાની દુલ્હનને લેવા ગયા. બુલડોઝર પર વરરાજાની સાથે તેના પરિવારની બે મહિલાઓ પણ હતી. આખરે પરિણામ એ આવ્યું કે ક્લિપ ઈન્ટરનેટ પર વાયરલ થઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ