શોકિંગ / નોટોના ઢગલા પર સૂતો હતો આ ઍન્જિનિયર, એટલી રોકડ મળી કે અધિકારીઓના ઉડ્યાં હોશ

engineer of bihar govt slept money surveillance dept exposed with 14 lakhs

બિહાર સરકારનો એક એન્જિનિયર નોટોની પથારી પર સૂતો હતો. વિજીલન્સ વિભાગે પાડેલ દરોડામાં આ ખુલાસો થયો હતો કે આ એન્જિનિયર જે પલંગ પર સૂતો હતો તેની અંદર નોટોની થપ્પીઓ હતી. આ જોઇને દરોડા પાડનાર અધિકારી અચંબિત થઇ ગયા હતા. પલંદ નીચે નોટોના બંડલ ભરેલ કેટલીય બેગ મળી આવી હતી. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ