આશ્ચર્ય / કેવી ભૂંડી રીતે આઉટ થયો ખેલાડી, ક્રિકેટનાં ઇતિહાસમાં પહેલા ક્યારેય નથી બની આવી ઘટના, જુઓ VIDEO

eng vs nz for the first time in the history of cricket a batsman got out like this the video of nicholls

ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં ગુરુવારે ન્યુઝીલેન્ડનો બેટર હેનરી નિકોલ્સ જે રીતે આઉટ થયો તે રીતે ક્રિકેટના ઈતિહાસમાં ભાગ્યે જ કોઈ બેટર આ રીતે આઉટ થયો હશે. આ રીતે બેટર આઉટ થયા બાદ બધા આશ્ચર્યમાં ગરકાવ થયા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ