બેન્ક ફ્રોડ મામલો / BPSL વિરુદ્ધ EDની મોટી કાર્યવાહી, 4,025 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી

enforcement directorate attached immovable properties 4025 crore rupees bhushan power and steel limited

ઇડીએ પંજાબ નેશનલ બેન્ક (PNB) છેતરપિંડી મામલામાં ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડ (BPSL) વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ઇડીએ ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડની લગભગ 4025.23 કરોડ રૂપિયાની અચલ (Immovable) સંપત્તિ ટાંચમાં લીધી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ