'પાવર' / પિકચર અભી બાકી હૈ મેરે દોસ્ત...'યુવરાજસિંહના ટ્વીટથી મચ્યો ખળભળાટ, આવતીકાલે કરશે મોટો ખુલાસો 

Energy department recruitment scam: Revealed after Yuvraj Singh Jadeja's tweet

પિકચર અભી બાકી હૈ મેરે દોસ્ત. #વ્યાપમ_નહીં_મહા_વ્યાપક. યુવરાજ સિંહે કરેલા આ ટ્વીટથી ઊર્જા વિભાગ ભરતીમાં મોટો ઘટસ્ફોટ થશે તેવા એંધાણ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ