સોશિયલ મીડિયા / પોર્ન ફેલાવવા માટે સોશિયલ મીડિયાનું આ ફીચર જવાબદાર : સરકારનો ગંભીર આક્ષેપ

End to end encryption increases porn content in India alleges council in Rajyasabha

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન મંત્રાલયએ રાજ્યસભામાં આક્ષેપ મુક્યો હતો કે સિગ્નલ અને વૉટ્સએપના એન્ડ તો એન્ડ એન્ક્રિપ્શન ફીચરના કારણે પોર્નોગ્રાફીના મૂળ પકડાઈ શકતા નથી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ