સરહદ વિવાદ / અંતે ચીને જમ્મૂ-કાશ્મીર અને અરુણાચલ પ્રદેશને બતાવ્યો ભારતનો હિસ્સો

In the end, China shares India's share of Jammu and Kashmir and Arunachal Pradesh

અરુણાચલ પ્રદેશને પોતાનો ભાગ માનનારા ચીને પણ હવે માની લીધું છે કે, અરુણાચલ પ્રદેશ ભારતનો જ ભાગ છે. ચીને પોતાના એક નક્શામાં સમગ્ર જમ્મૂ-કાશ્મીર અને અરુણાચલ પ્રદેશને ભારતનો ભાગ બતાવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ