જમ્મૂ-કાશ્મીર / પુલવામામાં સેના અને આતંકી વચ્ચે અથડામણ, બે જવાન ઘાયલ

Encounter underway between security forces, terrorists in jammu and kashmir pulwama

જમ્મૂ-કાશ્મીરના પુલવામાના ગુસૂમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે. આ અથડામણમાં એક પોલીસકર્મી અને એક સેનાના જવાન ઘાયલ થઇ ગયા છે. સૂત્રોને મળતી માહિતી મુજબ પોલીસ અને આર્મીની 53 રાષ્ટ્રીય રાઇફલની ટીમ ગુસૂમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે, આ દરમિયાન પૂરા વિસ્તારને ઘેરી લીધું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ