અનંતનાગમાં આતંક પર વાર, સુરક્ષાબળે એક આતંકીને ઠાર માર્યો | Encounter underway in Anantnag Jammu and Kashmir

જમ્મૂ-કાશ્મીર / અનંતનાગમાં આતંક પર વાર, સુરક્ષાબળે એક આતંકીને ઠાર માર્યો

Encounter underway in Anantnag Jammu and Kashmir

જમ્મૂ-કાશ્મીરના અનંતનાગમાં સવારે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે. અનંતનાગ જિલ્લાના નૌગામ શાહબાદમાં સુરક્ષાબળે 2 થી 3 આતંકીઓને ઘેર્યાં છે. જો કે એક મળતાં અહેવાલ મુજબ સેનાએ એક આતંકીને ઠાર માર્યો છે. જો કે હજુ સુધી તેનો મૃતદેહ મળ્યો નથી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ