જમ્મૂ-કાશ્મીર / પૂલવામામાં સેનાએ મોસ્ટ વોન્ટેડ આતંકી ઝાકીર મુસાને માર્યો ઠાર

Encounter starts in Pulwama, Zakir Musa likely trapped

જમ્મૂ-કશ્મીરના પુલવામામાં સુરક્ષાબળને મોટી સફળતા મળી છે. સુરક્ષાબળે બાર લાખ રૂપિયાના મોસ્ટ વોન્ટેડ આતંકી ઝાકીર મૂસાને ઠાર માર્યો છે. પુલવામામાં આતંકનો પર્યાય અંસાર ગજવા-તુલ-હિંદના આકા ઝાકીર મૂસાને સુરક્ષાબળે ઠાર માર્યો છે. આ આતંકી પર રૂપિયા 12 લાખનું ઈનામ હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ