સફળતા / નગરોટા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ જૈશ-એ-મોહમ્મદના 4 આતંકીને ઠાર માર્યા, આ રીતે કરી હતી ઘૂસણખોરી

encounter near ban toll plaza nagrota in jammu

જમ્મુ અને કાશ્મીરના નગરોટા વિસ્તારમાં ગુરુવારે સવારે સુરક્ષાદળોએ 4 આતંકીઓને ઠાર માર્યા છે. આ ચારે આતંકીઓ જૈશ એ મહોમ્મદના હોવાનું કહેવાઈ રહ્યું છે. સવારે 5 વાગે એન્કાઉન્ટર શરુ થયું હતુ, આ વિસ્તાર જમ્મુ -શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર નગરોટાના બાન વિસ્તારમાં છે. અત્યાર સુધીમાં 4 આતંકવાદીઓના માર્યા ગયાના સમાચાર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ