કાર્યવાહી / BIG NEWS: જવાનોની શહાદતનો લેવાયો બદલો: જમ્મુ-કશ્મીરમાં સેનાએ 3 આતંકીઓને ફૂંકી માર્યા

encounter in shopian three let terrorists

જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓ વધી ત્યારથી સુરક્ષા દળો સતર્ક છે. ત્યારે કાશ્મીરમાં સોમવારે શોપિયાં વિસ્તારમાં જવાનોએ 3 આતંકીઓને ઠાર માર્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ