અથડામણ / જમ્મુ -કાશ્મીરના શોપિયામાં એન્કાઉન્ટર, સુરક્ષાદળોએ 3 આતંકીઓને કર્યા ઠાર

encounter in shopian of jammu and kashmir 3 terrorists killed

જમ્મુ કાશ્મીરના શોપિયા સેક્ટરમાં ભારતીય સુરક્ષાદળો અને આતંકિઓની વચ્ચે સવારે ચાલી રહેલા એનકાઉન્ટરમાં 3 આતંકીઓના માર્યા જવાના સમાચાર આવી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ