જમ્મૂ-કાશ્મીર / બારામુલામાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

encounter  in Jammu and Kashmir Baramulla

જમ્મૂ-કાશ્મીરના બારામૂલામાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે. આ અથડામણમાં એક વિશેષ પોલીસ અધિકારી (એસપીઓ) શહીદ થયા છે, જ્યારે સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ