જમ્મુ કાશ્મીર / બારામૂલામાં સુરક્ષાદળો અને આતંકવાદી વચ્ચે અથડામણ, સેનાના એક અધિકારી ઘાયલ

encounter between security forces and terrorists in baramulla of jammu kashmir

જમ્મુ - કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ થયું છે. સેનાના એક અધિકારી ઘાયલ થઈ ગયા છે. ઘાયલ અધિકારીને સેનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં સુરક્ષાદળોએ આતંકવાદીઓને ઘેરી લીધા છે અને ફાયરિંગ ચાલી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ