ઓપરેશન સફળ / પુલવામામાં 3 આતંકીઓને કરાયા ઠાર, લશ્કર કમાન્ડર એઝાઝ ઉર્ફે અબૂ હુરૈરા પણ માર્યો ગયો

encounter at pulwama town of south kashmir police and security forces are on job

દક્ષિણ કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોએ 3 આતંકાવાદીને ઠાર કર્યા છે. હજું વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ