જમ્મૂ કાશ્મીર / બટોટ-ડોડા રોડ પર સેનાના કાફલા પર થયો આતંકી હુમલો, સેનાએ હાથ ઘર્યું સર્ચ ઓપરેશન

Encounter at Jammu and Kashmir Batote doda between Security force and terrorists

જમ્મૂ કાશ્મીરના બટોટ-ડોડા રોડ પર સેનાના જવાનો પર આતંકી હુમલો થયો હતો. ઉલ્લેખનીય છે કે આતંકી હુમલો સેનાના કાફલા પર કરવામાં આવ્યો હતો. હાલમાં કોઈ જવાનના ઘાયલ થવાના સમાચાર આવ્યા નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ