મહામારી / બિહારમાં જીવલેણ 'મગજના તાવ' નો કહેર, અત્યાર સુધીમાં 147 બાળકોના મોત

encephalitis fever death toll rises in bihar

બિહારમાં 'મગજના તાવ' થી બાળકોના મોતનો આંકડો વધતો જઇ રહ્યો છે. 'મગજના તાવ' થી અત્યાર સુધીમાં 147 બાળકોના મોત થઇ ગયા છે. 'મગજના તાવ'થી બાળકોના સતત મોત થઇ રહ્યા છે. આ બીમારીથી સૌથી વધુ પ્રભાવિત મુઝફ્ફરપુર છે. અહીં શ્રી કૃષ્ણ મેડિકલ એન્ડ હોસ્પિટલ (SKMCH) માં અત્યાર સુધીમાં 128 બાળકોના મોત થઇ ચુક્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ