ઇન્ટરવ્યૂ / ઘર ચલાવવા માટે ઇમરાન હાશ્મીને કરવું પડ્યું આવું પણ કામ, કહ્યું...

emraan hashmi says no one save in bollywood

ઇમરાન હાશ્મીએ હિંદી ફિલ્મ ઉદ્યોગમાં પોતાની આશરે બે દશક લાંબા કરિયરમાં અલગ અલગ કીરદાર નિભાવનાર અભિનેતા તરીકે પોતાની ઓળખ બનાવી છે. એનું માનવું છે કે ફિલ્મી દુનિયામાં થનાર સંઘર્ષનો ક્યારેય અંત થતો નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ