ખાસ વાંચો / કેન્દ્રનો સરકારી કર્મચારીઓને આદેશ, આ કામ માટે રોજ 5 મિનિટનો બ્રૅક લો

employees will now be able to do yoga in the office

સરકારી કર્મચારીઓ હવે ઓફિસમાં 5 મિનિટ માટે યોગા બ્રેક લઈ શકશે. જેથી તેમને આરામ મળી રહે. આયુષ મંત્રાલય દ્વારા કર્મચારીઓ માટે ખાસ Y-Break એપ્લિકેશન બનાવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ