આનંદો / તમારું ઘર ખરીદવાનું સપનું PFના નાણાંથી થઈ શકે છે પૂરું, જાણો કેવી રીતે મળશે મદદ

employees provident fund can help to take dream home

પોતાનું ઘર હોવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. પણ આપણે એક સારાં લોકેશનમાં ઘર ખરીદવા માંગતા હોઈએ છીએ, જેથી જીવનભર જમા કરેલાં પૈસા પણ ઓછાં પડે છે. ઘર ખરીદવા માટે ડાઉન પેમેન્ટ લઈ લોન ચૂકવવાની પ્રોસેસ માટે પૂરતું બજેટ હોવું જરૂરી છે. સામાન્ય રીતે કોઈપણ બેંક ઘરની કિંમતના 80 ટકા જેટલી લોન આપે છે. એવામાં 20 ટકા ડાઉન પેમેન્ટ પાસે હોવું જરૂરી છે અને જો તમે ડાઉન પેમેન્ટ વધારે ભરશો તો તમારે હોમ લોનનું ઈન્ટરસ્ટ ઓછું ચૂકવવું પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ