પાટણ / વિમાં કંપનીના કર્મચારીએ ખેડૂતો પાસે ઉઘરાવ્યા પૈસા, વીડિયો વાયરલ

પાટણમાં વીમા કંપનીના કર્મચારીએ ખેડૂતો પાસે પૈસા ઉઘરાવ્યા હોવાનું સામે આવ્યું છે. શંખેશ્વર તાલુકાના કુંવારદ ગામનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં વીમા કંપનીનો કર્મચારી ખેડૂતો પાસે ઉઘરાવી રહ્યો છે. ફોર્મ દીઠ ખેડૂતો પાસેથી 50 રૂપિયા ઉધરાવતો હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. વીમા કંપનીનો કર્મચારી નુકસાનીના વળતરના ફોર્મના પૈસા ઉઘરાવે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ