લાલ 'નિ'શાન

ચુકાદો / કોન્ટ્રેક્ટથી રાખવામાં આવેલ કર્મચારી ૫ણ પી.એફ.ના લાભ મેળવવા માટે હકદાર છે: સુપ્રીમ કોર્ટ

employees of contract base can also get benefit of provindet fund

તાજેતરમાં ન્યાયાધીશ યુ.યુ.લલિત અને ઈન્દુ મલ્હોત્રાની બેન્ચ દ્વારા આ૫વામાં આવેલ ચુકાદામાં જણાવેલ છે કે જે કોઇ કર્મચારીને કરારથી ૫ણ જો રાખવામાં આવેલ અને તેના ૫ગારની ચૂકવણી સીધી કે આડકતરી રીતે તે કં૫ની તરફથી કરવામાં આવતી હોય તો તેવા તમામ કર્મચારીઓ પી.એફ. એકટના લાભો મેળવવા માટે હક્કદાર છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ