Good News / પ્રાઈવેટ નોકરી કરનારાઓ માટે આવ્યા સારા સમાચાર, આ વર્ષે આટલો વધી શકે તમારો પગાર

Employees in private sector likely to receive huge salary raise this year

ભારતીય વ્યાપાર જગત 2020ના તાજેતરના સમીક્ષા પત્રકમાં કર્મચારીઓના વેતનમાં બે આંકડાની વૃદ્ધિ આવશે તેવી શક્યતા બતાવવામાં આવી છે. એક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે આ વૃદ્ધિ 2019ની વાર્ષિક વૃદ્ધિ કરતા ઘણી વધારે હશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ