ફાયદાની વાત / મોંઘવારી ભથ્થાં પર કર્મચારીઓને મળી શકે છે મોટા ગુડ ન્યૂઝ! જાણો કેટલી વધશે સેલેરી

Employees can get big good news on expensive allowances! Find out how much celery will grow

1 જુલાઈથી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શનરો માટે મોંઘવારી રાહત 28 ટકા મળવાનું શરૂ થયું છે.કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને 17% થી વધારીને 28% કર્યો

બ્રેકિંગ ન્યૂઝ