વાહ / કર્મચારીઓ માટે ખુશખબર, વેતનને લઈને આ નવા નિયમથી થશે ફાયદો

employee no need to wait for month for salary benefits and rewards indiamart moves to weekly pay policy

કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યાં છે. કોરોનાકાળ બાદ ઘણી કંપનીઓ પોતાના કર્મચારીઓના પગારમાં ઘટાડો કરી રહી છે. પરંતુ આ દરમ્યાન એક એવી કંપની છે, જે કર્મચારીઓને દર અઠવાડિયે પગાર આપશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ