નિયમ / 3 મહિના સુધી સેલેરીમાંથી નહીં પણ અહીંથી જમા થશે તમારા PFના રૂપિયા, કરવું પડશે આ નિયમનું પાલન

employee and employer pf contribution will be provided by government with these conditions

આવનારા 3 મહિના સુધી તમારી સેલેરીથી PFના રૂપિયા કપાશે નહીં. પણ તેને માટે તમારે સરકારના જણાવેલા નિયમોનું પાલન કરવાનું રહેશે. જો તમે સરકારના આ નિયમોનું પાલન કરો છો તો સરકાર તમારા PFના રૂપિયા ભરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ