VIDEO / બર્થ ડે પર અમેરિકાના ટાઈમ્સ સ્ક્વેર પર વાગ્યા સિદ્ધૂ મુસેવાલાના ગીતો, રસ્તા પર હુક સ્ટેપ કરતા જોવા મળ્યા ફેન્સ

emotional video viral of sidhu moose wala songs plays at times square in america

ઇન્સ્ટાગ્રામ પર સામે આવેલા એક વીડિયોમાં, સિદ્ધુ મુસેવાલાના ગીતો ન્યુયોર્ક સિટીના પ્રખ્યાત ટાઇમ્સ સ્ક્વેરમાં વગાડતા જોવા મળે છે અને ફેન્સ ત્યાં તેમના ગીતો સાંભળવા અને તેમને યાદ કરતા જોવા મળી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ