હા..શ / બનાસકાંઠાનો વિધાર્થી યુક્રેનથી પરત આવતા સર્જાયા લાગણીસભર દૃશ્યો,ભારે યાતના વેઠી બોર્ડર કરી ક્રોસ

Emotional scenes of a Banaskantha student returning from Ukraine, crossing the border in agony

બનાસકાંઠાના પાલનપુર તાલુકાનો વિદ્યાર્થી યુક્રેનથી  હેમખેમ પોતાના ઘરે પહોંચ્યો હતો ત્યારે પરિવારમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. પરિસ્થિતિથી માનસિક રીતે હતાશ હતો વિધાર્થી  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ