ફ્રેન્ડશીપ / જ્યારે 2 દેશના પ્રમુખ મળ્યાં, કિસ કરી સ્વાગત કર્યુ અને દોસ્તીની ચર્ચા થવા લાગી વિશ્વમાં

Emmanuel Macrons friendship with Finlands PM Sanna marin

યૂરોપિયન યૂનિયનના સમિટમાં મુલાકાત બાદ બે રાષ્ટ્ર પ્રમુખોની મિત્રતાની ઘણી ચર્ચાઓ થઇ રહી છે. બ્રસેલ્સમાં થયેલ મુલાકાતના થોડા સમય બાદ જ ફિનલેન્ડની પ્રધાનમંત્રી સના મરીન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ અમૈનુએલ મૈક્રોં મિત્ર બનતા નજરે પડ્યા. ડેલી મેલના જણાવ્યા અનુસાર, બન્નેએ જોક્સ શેર કર્યા. તેમણે ગાલો પર કિસ કરીને એક બીજાનું સ્વાગત કર્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ