માગ / લોન મોરેટેરિયમ: એક દુકાન માલિકની વ્યાજ પર વ્યાજ ન વસૂલવાની લડત આજે 120 વકીલો લડી રહ્યાં છે

EMI Loan Moratorium agra gajendra sharma cost indian banks

ભારતના બેન્કિંગ સેક્ટરમાં એક મોટો ભૂકંપ લાવી શકે એવી હિલચાલ સામે આવી રહી છે. આગ્રાના એક 53 વર્ષીય ચશ્માની દુકાનના માલિક ગજેન્દ્ર શર્માએ બેન્ક પાસેથી 13,500 ડોલરની લોન લીધી હતી. હવે આ લોનની ભરપાઈ કોરોના મહામારીને પગલે થયેલા લૉકડાઉનને કારણે સમયસર કરી દેવી શક્ય નહોતી. એવા સંજોગોમાં ગજેન્દ્રએ RBIના 6 મહિનાના લોન મોરેટોરિયમ સ્કીમનો લાભ લીધો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ