કોરોના / મિડલ ક્લાસને રાહત આપવા માટે નોબલ વિજેતા બેનર્જીએ આપી EMIને લઈને આ મહત્વની સલાહ

emi completely forgive government pay it nobel laureate economist suggested rahul gandhi

અભિજીત બેનર્જીએ દેવાનું EMI માફ કરવાની હિમાયત કરી છે. રાહુલ ગાંધીએ નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી સાથે વાતચીત કરી હતી. બેનર્જીએ કહ્યું હતું કે સરકારે કેટલાક સમય માટે EMI ચૂકવવું જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ