રાજનીતિ / ઇમેન્યુઅલ મેક્રોન સતત બીજી વખત બન્યા ફ્રાન્સના રાષ્ટ્રપતિ, PM મોદીએ શુભેચ્છા પાઠવી કહ્યું- સાથે કામ કરીશું

Emanuel Macron becomes President of France for second time in a row

ફ્રાન્સમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઈમેન્યુઅલ મેક્રોન ફરીથી રાષ્ટ્રપતિ બનવામાં સફળ થયા છે. તેણે પોતાના સૌથી મોટા હરીફ મરીન લે પેનને ચૂંટણીમાં હરાવ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ