મુશ્કેલી / એલન મસ્ક પર એક વ્યક્તિએ ઠોકી દીધો 20 લાખ કરોડનો કેસ, કારણ જાણીને દંગ રહી જશો

Elon Musk was hit by a case of Rs 20 lakh crore, you will be amazed to know the reason

જ્હોન્સને કોર્ટને મસ્ક અને તેની કંપનીઓને ડોગેકોઈનના પ્રચાર પર પ્રતિબંધ મૂકવાની પણ વિનંતી કરી છે. ઉપરાંત, તેના વેપારને ફેડરલ અને ન્યુ યોર્ક કાયદા હેઠળ જુગાર કહેવા જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ